Y

YouLibs

Remove Touch Overlay

આ રે અવસર માં જેણે સદગુરુ સેવ્યા.... II Bharti Ben Vyas II Morari Bapu

Duration: 03:37Views: 10.5KLikes: 490Date Created: Mar, 2022

Channel: SANGEETNI DUNIYA

Category: Music

Tags: sadguru sevyasadguru tamne sevyasadgurumorari bapu songkathabapuramkathasangeetni duniya songbhartiben vyasbhartiben vyas songmorari bapu newsangeetni duniya new songmorari bapu bhajantodaybhartiben vyas bhajanmorari bapueveningmoraribapuprogrammebhajan

Description: આ રે અવસર માં જેણે સદગુરુ સેવ્યા.... II Bharti Ben Vyas II Morari Bapu ---------------------------------------------------------------------------------------- Singer & Composer - Bhartiben Vyas Lyrics - Shri Pritam ji આરે અવસરમાં જેને સદગુરૂ સેવ્યા , વસ્તુ તો દેહમાં બતાવી રે .. સોહગી લાલ .. આરે અવસરમાં ... ઓહમ સોહમ શબ્દ નાભિથી ઊલટે , શુન્ય શિખર ઘ જાય રે .. સોહગી લાલ .. આરે અવસરમાં ... એકવીસ હજાર છસો શ્વાસા રે ચાલે , જાપ અજંપા કેવાય રે .. સોહગી લાલ .. આરે અવસરમાં ... અનહદ વાજા વાગે ગાન મંડળમાં , ઘોર શબદ ત્યા થાય રે .. સોહગી લાલ .. આરે અવસરમાં ... પરા પસ્યતી ને મધ્યમા વેખરી , મધ્યમા માં ઘાટ ઘડાય રે .. સોગી લાલ .. આરે અવસરમાં .. જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ ને તુરીયા , ઉનમતી એ ઓળખાય રે .. સોહગી લાલ .. આરે અવસરમાં ... ચન્દ્ર સૂરજ દોનો એકઘર લાવે , જેવુ જોએ તેવું થાય રે .. સોહગી લાલ .. આરે અવસરમાં ... સંત સમાગમ જેને હોય રે વલીડા , વાદ વિવાદ મટી જાય રે .. સોહગી લાલ .. આરે અવસરમાં ... કહે રે પ્રીતમ નિજ નામ જપીલો , હરિ ભજતાં હરીમાં સમાય રે .. સોહગી લાલ .. આરે અવસરમાં Subscribe: bit.ly/3iODF56 More from Chitrakutdham Talgajarda: Official Website: chitrakutdhamtalgajarda.org​ Official Facebook: facebook.com/Chitrakutdha... Official Instagram: instagram.com/chitrakutdh... Official Twitter: twitter.com/MorariBapu_​ Copyrights ©️ Shree Chitrakutdham Trust. All Rights Reserved. This video is protected by International copyrights laws. Reproduction and distribution of this video content as in full or in part without written permission of the Shree Chitrakutdham Trust is strictly prohibited and all unauthorized usage, in any manner whatsoever, will be considered as copyright infringement and such acts will face legal prosecution and/or penal action. Producer - Nilesh Vavadiya / Devarshi vavadiya Sound - Arjun Makwana, Jayesh Dolanshiya , Dines Jadhav, Annat Chauhan Live Mixing - Naresh Vavadiya(Naresh Kaka) Videography - Dharmesh Gondaliya ,Kishor Jamod, Pragnesh Trivedi Photography - Raju Solanki , Rushiraj Makwana Video Editing - Priyank Vavadiya Get Sangeetniduniya Youtube Channel Membership - youtube.com/channel/UCpJuVGUhdubsS7QAjHMACOQ/join -------------------------------------------------------- Follow us on FACEBOOK facebook.com/sangeetnidun... And also on INSTAGRAM.

Swipe Gestures On Overlay